?>

આ કૅપ્ટનોએ રમી છે સૌથી વધુ વર્લ્ડ કપ મૅચ

ફાઈલ તસવીર

Gujaratimidday
Sports News
By Dharmik Parmar
Published Oct 05, 2023

આ કૅપ્ટનોએ રમી છે સૌથી વધુ વર્લ્ડ કપ મૅચ

ઓસ્ટ્રેલિયા: રિકી પોન્ટિંગ રિકી પોન્ટિંગે 29 વર્લ્ડ કપ મેચોમાં ઓસ્ટ્રેલિયાની કેપ્ટનશીપ કરી છે.

ફાઈલ તસવીર

આ કૅપ્ટનોએ રમી છે સૌથી વધુ વર્લ્ડ કપ મૅચ

ન્યુઝીલેન્ડ: સ્ટીફન ફ્લેમિંગ એસ. ફ્લેમિંગે વર્લ્ડ કપની 27 મેચોમાં ન્યુઝીલેન્ડની કેપ્ટનશીપ કરી છે.

ફાઈલ તસવીર

આ કૅપ્ટનોએ રમી છે સૌથી વધુ વર્લ્ડ કપ મૅચ

ભારત: મોહમ્મદ અઝહરુદ્દીન મોહમ્મદ અઝહરુદ્દીને વર્લ્ડ કપની 23 મેચોમાં ભારતનું નેતૃત્વ કર્યું છે.

ફાઈલ તસવીર

તમને આ પણ ગમશે

વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટનો રેકોર્ડ

એશિયા કપઃ ઈતિહાસનો સૌથી ઓછો સ્કૉર

આ કૅપ્ટનોએ રમી છે સૌથી વધુ વર્લ્ડ કપ મૅચ

પાકિસ્તાન: ઈમરાન ખાન પાકિસ્તાનની ટીમ માટે ઈમરાન ખાને 22 વર્લ્ડ કપ મેચોમાં કેપ્ટનશીપ સંભાળી હતી.

ફાઈલ તસવીર

આ કૅપ્ટનોએ રમી છે સૌથી વધુ વર્લ્ડ કપ મૅચ

ભારત: એમએસ ધોની એમએસ ધોની પણ 17 વર્લ્ડ કપ મેચોમાં ભારતીય ટીમનો કેપ્ટન રહી ચૂક્યો છે.

ફાઈલ તસવીર

પોલીસે BJPના કાર્યકર્તાઓની કરી અટકાયત

Follow Us on :-