?>

શરાબમાં કેમ મિક્સ ન કરવી આ વસ્તુ?

આઇસ્ટૉક

Gujaratimidday
Lifestyle News
By Shilpa Bhanushali
Published Jun 19, 2023

શરાબમાં ઘણીવાર લોકો સોડા કે કૉલ્ડ ડ્રિન્ક્સ મિક્સ કરતા હોય છે.

આઇસ્ટૉક

ઘણીવાર લોકો આને ઠંડા પાણી સાથે પણ મિક્સ કરીને પીતા હોય છે. આમ કરવું યોગ્ય છે કે અયોગ્ય, જાણો અહીં...

આઇસ્ટૉક

વિશેષજ્ઞોનું માનવું છે કે આને કોલ્ડ ડ્રિંક કે સોડા સાથે જ પીવી જોઈએ. દારૂમાં પાણી મિક્સ કરીને પીવાથી તેનો ઓરિજિનલ સ્વાદ ચાલ્યો જાય છે.

આઇસ્ટૉક

તમને આ પણ ગમશે

કિચનમાં કૉકરોચ આવતા રોકવા કરો આ ઉપાય

ચોમાસામાં આ ફળો કંટ્રોલમાં રાખશે શુગર

ઠંડા પાણીમાં દારૂ મિક્સ કરીને પીવાથી બૉડી વધારે ડિહાઈડ્રેટેડ થઈ જાય છે. પાણી શરાબમાં સરળતાથી મિક્સ પણ થતું નથી.

આઇસ્ટૉક

પાણી સાથે દારૂ વધુ નુકસાન પહોંચાડે છે તમને ડિહાઈડ્રેશનની સમસ્યા પણ થઈ શકે છે. હાર્ટ અટેક અને સ્ટ્રોકનું જોખમ વધી જાય છે.

આઇસ્ટૉક

કિચનમાં કૉકરોચ આવતા રોકવા કરો આ ઉપાય

Follow Us on :-