?>

કેમ થાય છે સુગર ક્રેવિંગ, જાણો કારણ

મિડ-ડે

Gujaratimidday
Lifestyle News
By Shilpa Bhanushali
Published Oct 24, 2023

સ્ટ્રેસ અને ઈમોશનલ ટ્રિગર્સને કારણે તમને સાઇકૉલોજીકલી સુગર ક્રેવિંગ થઈ શકે છે.

મિડ-ડે

નિયમિતપણે ગળ્યું ખાવાથી એની ટેવ પણ પડે છે જેને કારણે શરીરને ગળપણ માટે ક્રેવિંગ પણ થતી હોય છે.

મિડ-ડે

અનેક બાયોલોજિકલ કારણોસર પણ તમને ગળ્યું ખાવાની ઈચ્છા થઈ શકે છે.

મિડ-ડે

તમને આ પણ ગમશે

મુંબઈમાં માણવા જેવી સ્વાદિષ્ટ પાંચ થાળીઓ

મુંબઈમાં મિસ ન કરતાં આ પાંચ મીઠાઈઓ

જો કોઈ વ્યક્તિને ડાયાબિટીઝ છે અને તે એન્ટીડાયાબિટીક દવાઓ લે છે તો તેને ગળપણ માટેની ઈચ્છા પ્રબળ થઈ શકે છે.

મિડ-ડે

જીવનશૈલી અને ન્યૂટ્રિશનલ ફેક્ટર્સ પણ તમારી શુગર ક્રેવિંગ માટેના પ્રબળ કારણો હોઈ શકે છે.

મિડ-ડે

ભારતીય સિનેમામાં રાવણાવતાર

Follow Us on :-