ડાબે પડખે ઊંઘવાના છે લાભ જ લાભ
એઆઈ
ડાબે પડખે ઊંઘવાના છે લાભ જ લાભ
ડાબે પડખે સુવાથી હ્રદય પર દબાણ પણ પડતું નથી. માટે જ હ્રદય યોગ્ય રીતે કામ કરી શકે છે.
એઆઈ
ડાબે પડખે ઊંઘવાના છે લાભ જ લાભ
આમ સુવાથી મગજ સુધી અને અન્ય અંગો સુધી ઑક્સીજન સહેલાઈથી પહોંચે છે.
એઆઈ
ડાબે પડખે ઊંઘવાના છે લાભ જ લાભ
ડાબી બાજુ સુવાથી પાચન ક્રિયા પણ સારી બને છે.
એઆઈ
ડાબે પડખે ઊંઘવાના છે લાભ જ લાભ
ડાબી બાજુ પર સૂવાથી તમારા નાકના માર્ગ ખુલ્લા રહે છે અને તમારા નસકોરા પણ ઓછા થાય છે.
એઆઈ
ડાબે પડખે ઊંઘવાના છે લાભ જ લાભ
એસિડિટીની સમસ્યા ધરાવતા લોકો માટે પણ આ રીતે સૂવું યોગ્ય ગણાય છે.
એઆઈ
આ ભૂલો એટલે ‘સાઇનસ’ને આમંત્રણ