તુલસીનો છોડ શા માટે સુકાઈ જાય છે?
આઈસ્ટોક
તુલસીની પુજા કરવામાં આવે છે. તુલસીનો છોડ સુકાવાને અશુભ માનવામાં આવે છે.
આઈસ્ટોક
પરંતુ છોડ સુકાવા પાછળના અનેક કારણો હોય છે. ઋતુમાં થતાં ફેરફારને કારણે પણ છોડ સુકાઈ જતો હોય છે.
આઈસ્ટોક
છોડમાં વધારે પાણી જમા થવાથી પણ સુકાવાની શક્યતા વધી જાય છે.
આઈસ્ટોક
કાળઝાળ ગરમીમાં તાપથી પણ તુલસીનો છોડ સુકાઈ જાય છે.
આઈસ્ટોક
સમયસર પાણી ન આપવાથી પણ તુલસીનો છોડ સુકાઈ જાય છે.
આઈસ્ટોક
કૅટરિના કૈફનો કેઝ્યુલ એરપોર્ટ લુક