?>

સાહિલ સલાથિયા કેમ ન બન્યા બિગ બોસનો ભાગ

Instagram

Gujaratimidday
Entertainment News
By Karan Negandhi
Published Oct 16, 2023

સાહિલ સલાથિયાએ ખુલાસો કર્યો છે કે તેમણે બિગ બોસનો ભાગ બનવાની ના કેમ પાડી હતી.

તેના નિર્ણય પાછળનું કારણ સમજાવતા સાહિલે કહ્યું એ, “બિગ બોસ ખૂબ જ મનોરંજક છે, પરંતુ મને વ્યક્તિગત રીતે, સ્ક્રીન પર વિવિધ પાત્રો ભજવવામાં આનંદ મળે છે.”

તેમણે કહ્યું કે, “મને નથી લાગતું કે હું મારી જાતને રજૂ કરવા માટે તૈયાર છું.”

તમને આ પણ ગમશે

લૅક્મે ફૅશન વીક : ફૅશન કા હૈ યે જલવા

શ્વેતા તિવારીનો નવરાત્રી સ્પેશિયલ લૂક!

જોકે, આ પહેલી વાર નથી જ્યારે સાહિલે બિગ બોસની ઑફર ઠુકરાવી દીધી હોય.

સાહિલ પાસે કેટલાક અન્ય ખૂબ જ રસપ્રદ પ્રોજેક્ટ્સ પાઇપલાઇનમાં છે.

લૅક્મે ફૅશન વીક : ફૅશન કા હૈ યે જલવા

Follow Us on :-