દવાઓ રંગ-બેરંગી શા માટે હોય છે? જાણો
આઈસ્ટોક
કેપ્સુલ્સ બનાવવા માટે 75000 કરતા પણ અધિક રંગોના મિશ્રણનો ઉપયોગ કરવામાં આવે છે.
આઈસ્ટોક
દવાના રંગનો બિમારીઓ સાથે પણ થોડો સંબંધ છે.
આઈસ્ટોક
સારી ઊંઘ માટે મોટા ભાગના દર્દીઓને લાઈટ બ્લુ કલરની દવા આપવામાં આવે છે.
આઈસ્ટોક
દર્દીને બીમારીથી જલદી રાહત આપવા માટે લાલ રંગની દવા આપવામાં આવે છે.
આઈસ્ટોક
આ ઉપરાંત સ્વાદ અને ગંધને ધ્યાને રાખીને પણ દવાઓનો રંગ નક્કી કરવામાં આવે છે.
આઈસ્ટોક
ઉનાળામાં પહેરો છો જીન્સ! જરા સાચવજો