?>

કોથમીર છે કલ્યાણકારી!

એઆઈ

Gujaratimidday
Lifestyle News
By Dharmik Parmar
Published Apr 17, 2024

કોથમીર છે કલ્યાણકારી!

કોથમીર માત્ર વાનગીમાં સ્વાદનો ઉમેરો કરે છે એટલું જ નહીં પણ, ફૉસ્ફરસ, કેલ્શિયમનો સ્ત્રોત હોવાથી સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.

એઆઈ

કોથમીર છે કલ્યાણકારી!

કોથમીરમાં રહેલ ઈઝાઇમ્સ દયાબિટિક્સ પેશન્ટ માટે પણ ફાયદાકારક નીવડે છે.

એઆઈ

કોથમીર છે કલ્યાણકારી!

ફાયબરનો સ્ત્રોત હોઈ કોથમીર પાચન સંબંધિત બીમારીઓથી પણ છુટકારો આપે છે.

એઆઈ

તમને આ પણ ગમશે

તરબૂચનાં બી ખાવ છો? તો જાણી લો

તુલસીનાં બી ખાવાથી મટે છે આ રોગ

કોથમીર છે કલ્યાણકારી!

જાણીને નવાઈ લાગશે કે કોથમીરને કારણે તણાવનું સ્તર ઓછું થઈને મૂડ સુધરી શકે છે.

એઆઈ

કોથમીર છે કલ્યાણકારી!

કોથમીરને કારણે શરીરનો રક્તદાબ પણ ઓછો થાય છે.

એઆઈ

ઉદ્ધવ ઠાકરે (યુબીટી)ની `મશાલ` અનાવૃત

Follow Us on :-