વોટ્સએપ લાવી રહ્યું છે આ ધમાકેદાર ફીચર્સ
Istock
વોટ્સએપ એક ખાસ નવું ફીચર લાવશે, જેથી હવે તમે કોન્ટેક્ટમાં કોઈનો પણ જન્મદિવસ નહીં ભૂલો. હાલમાં આ નવું ફીચર બીટા ટેસ્ટિંગમાં છે.
Istock
હવે વોટ્સએપમાં જ એડિટ ફીચર આપવામાં આવશે. એટલે કે યૂઝર્સ વોટ્સએપમાંથી બહાર નીકળ્યા વગર કોન્ટેક્ટ એડિટ કરી શકશે.
Istock
તમે એડિટ દરમિયાન કોન્ટેક્ટ લિસ્ટમાં રહેલી વ્યક્તિનો જન્મદિવસ અને ઈમેલ આઈડી પણ સેવ કરી શકો છો.
Istock
કોન્ટેક્ટમાં જેનો પણ જન્મદિવસ હશે, ત્યારે યુઝરને વોટ્સએપ જ તેની જાણ કરશે.
Istock
WABetainfo દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આગામી કેટલાક અપડેટ્સમાં વોટ્સએપનું યુઝર ઈન્ટરફેસ (UI) સંપૂર્ણપણે બદલાઈ જશે.
Istock
કંપની દ્વારા ક્લીન UI ટેસ્ટિંગ કર્યા બાદ હવે એન્ડ્રોઇડમાં IOS એટલે કે iPhone જેવું જ ઇન્ટરફેસ આપવામાં આવશે.
Istock
એવી 12 વસ્તુઓ જેના આ પણ છે ઉપયોગ