?>

મહિલાઓએ કરવી જોઈએ આ પેલ્વિક ફ્લોર કસરત

ફાઈલ તસવીર

Gujaratimidday
Lifestyle News
By Dharmik Parmar
Published Dec 11, 2023

મહિલાઓએ કરવી જોઈએ આ પેલ્વિક ફ્લોર કસરત

પેલ્વિક ફ્લોર સ્નાયુઓને સંકુચિત કરવા પીઠ પર સુવાનું શરૂ કરો. આરામ લાગ્યા બાદ ઉભા રહીને કસરત કરો.

ફાઈલ તસવીર

મહિલાઓએ કરવી જોઈએ આ પેલ્વિક ફ્લોર કસરત

પેલ્વિક ફ્લોરના સ્નાયુઓને 3થી 5 સેકન્ડ માટે સંકુચિત કરવાનો પ્રયત્ન કરો. ત્યારબાદ થોડો આરામ કરો.

ફાઈલ તસવીર

મહિલાઓએ કરવી જોઈએ આ પેલ્વિક ફ્લોર કસરત

ધીમે ધીમે સંકોચન કરીને પછી છોડો. ધીમે ધીમે બંનેનો સમય વધારો.

ફાઈલ તસવીર

તમને આ પણ ગમશે

વિદ્યાર્થીઓમાં વધી રહી છે આ બીમારી

કબજિયાતથી મગજ પર થાય છે આ અસરો

મહિલાઓએ કરવી જોઈએ આ પેલ્વિક ફ્લોર કસરત

તમારી દિનચર્યામાં ઓછામાં ઓછી 30થી 40 કીગલ કસરતો ઉમેરો. એકસાથે કરવાને બદલે આખા દિવસ દરમિયાન થોડી થોડી કરો.

ફાઈલ તસવીર

મહિલાઓએ કરવી જોઈએ આ પેલ્વિક ફ્લોર કસરત

2થી 3-સેકન્ડની એક્સરસાઇઝનો તમારી દિનચર્યામાં દિવસે ને દિવસે વધારો કરી શકો.

ફાઈલ તસવીર

વિદ્યાર્થીઓમાં વધી રહી છે આ બીમારી

Follow Us on :-