પોસ્ટ વર્કઆઉટ શું ખાઓ છો તે મહત્વનું!
આઈસ્ટોક
વર્કઆઉટ કર્યા બાદ પપૈયું ખાવું જોઈએ. આ ફળ ચરબીને જમા નથી થવા દેતું.
વર્કઆઉટ બાદ તમે સંતરાનું પણ સેવન કરી શકો છો.
આઈસ્ટોક
સંતરા ઈમ્યુનિટી બુસ્ટ કરવામાં મદદ કરે છે.
આઈસ્ટોક
એક્સરસાઈજ કર્યા પછી તમે ઓટ્સ પણ લઈ શકો છો.
આઈસ્ટોક
ડ્રાયફ્રુટ સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક હોય છે. પોસ્ટ વર્કઆઉટ તમે આનું પણ સેવન કરી શકો છો.
આઈસ્ટોક
લીલા શાકભાજીમાં તમે પાલક અને બ્રોકોલી ખાઈ શકો છો.
આઈસ્ટોક
સફેદવાળને રસોડાની આ વસ્તુથી કરો કાળાં