વૉક કરવાનો સાચો સમય કયો? સવાર કે સાંજ
પિક્સાબે
દરરોજ વૉક કરવાથી હાર્ટ હેલ્ધી રહે છે અને અનેક બિમારીઓથી બચી શકાય છે. ફિટ રહેવા માટે તમારે રોજ 1000 સ્ટેપ્સ ચાલવું જોઈએ.
પિક્સાબે
તમે તમારી અનુકુળતા ખુબ જ સવાર કે સાંજે વૉક કરી શકો છો.
પિક્સાબે
સવારે વૉક કરવું વધારે ફાયદાકારક હોય છે. તેનાથી લાઈફસ્ટાઈલમાં સુધારો લાવી શકાય છે. વજન ઘટાડવા અને આળસ દુર કરવા માટે આ સમય એકદમ યોગ્ય છે.
પિક્સાબે
ડાયાબિટિસના દર્દીઓને સાંજે વૉક કરવાથી ફાયદો થાય છે. પાચન શક્તિ સુધારામાં મદદ મળી રહે છે.
પિક્સાબે
દિવસભરનો થાક દૂર થાય છે અને સાંજ સારી ઊંઘ આવે છે.
પિક્સાબે
ભૂલથી પણ ન કરો ડાયટિંગમાં આ ભૂલ