?>

ફેસ્ટિવ સીઝનમાં વામિકાની ફિટનેસ ટિપ્સ

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Shilpa Bhanushali
Published Nov 07, 2023

તહેવારો શરૂ થવામાં છે ત્યારે વામિકા ગબ્બી વર્કઆઉટ કરવા માટે સંપૂર્ણ મોટિવેશન આપી રહી છે.

ઈન્સ્ટાગ્રામ

વામિકાએ પોતાના સોશિયલ મીડિયા પર તેના ટ્રેનર ત્રિદેવ પાંડે સાથેની વર્કઆઉટ તસવીરો શૅર કરી છે.

ઈન્સ્ટાગ્રામ

વામિકાનો ગોલ ખૂબ જ ક્યૂટ છે, તે માને છે કે વર્કઆઉટ કરવાની સાથે તેનો આનંદ માણવો એ પણ મહત્વનું છે.

ઈન્સ્ટાગ્રામ

વામિકા પાસે 2023ની ઉજવણી કરવા માટે અનેક કારણો છે, જેમાં એક તેની ફિટનેસ પણ છે.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

રાહાના પહેલા જન્મદિવસની ઝલક

Diwali 2023: શિલ્પાના મનમોહક ફેસ્ટિવ લૂક

વામિકા કહે છે કે તેણે ચાર્લી ચોપરા જે ઈન્ટરનેટ પર ફિટનેસ માટેની મોસ્ટ ઇન્સ્પિરેશન વિમેન છે તેને જોઈને પણ ફિટનેસ માટે મોટિવેટ થાય છે.

ઈન્સ્ટાગ્રામ

વામિકાની આ તસવીરો ખરેખર ફિટનેસ માટેની પ્રેરણા આપે છે.

ઈન્સ્ટાગ્રામ

રાહાના પહેલા જન્મદિવસની ઝલક

Follow Us on :-