ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વિરાટના 16 વર્ષ
મિડ-ડે
આજના જ દિવસે ભારતના વિરાટ કોહલીએ દેશ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. કોહલીના 16 વર્ષના સફર પૂર્ણ થવાના અવસરે જાણીએ તેની બેસ્ટ ઈનિંગ્સ બાબતે.
મિડ-ડે
પાકિસ્તાન સામે 160 રનના રન ચેઝમાં ભારતે પ્રારંભિક વિકેટ ગુમાવી દીધી હતી. ટાર્ગેટ ચેસ કરતી વખતે કોહલીએ 53 બોલમાં અણનમ 82 રન બનાવીને ટીમને જીત આપવી હતી.
મિડ-ડે
ODI વર્લ્ડ કપ 2023માં દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં પ્રથમ બેટિંગ કરતા વિરાટ કોહલીએ 121 બોલમાં 10 ચોગ્ગા સહિત 101 રન બનાવ્યા હતા.
મિડ-ડે
તે બાદ 2023 માં ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં વિરાટ કોહલીએ 113 બોલમાં 9 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 117 રન બનાવી રેકોર્ડ બનાવ્યો હતો.
મિડ-ડે
એશિયા કપ 2012માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈ-વોલ્ટેજ મેચમાં 148 બોલનો સામનો કરતા વિરાટ કોહીએ એકલા હાથે 183 રન ફટકાર્યા હતા.
મિડ-ડે
T20 વર્લ્ડ કપ 2016માં, ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ દિગ્ગજો સામેની મેચમાં, વિરાટ કોહલીએ 51 બોલમાં 9 ચોગ્ગા અને 2 છગ્ગા સહિત 82 રનની નોટ આઉટ ઈનિંગ રમી હતી.
મિડ-ડે
બૉલીવુડના સિતારા ઉમટ્યાં ઓસ્ટ્રેલિયામાં