જળબંબાકાર થઈ મુંબઈની એપીએમસી માર્કેટ
દિલીપ ભાનુશાલી
મુંબઈને અનાજ પહોંચાડતી સૌથી મોટી બજાર એપીએમસી દાણા માર્કેટમાં આજે પાણી ભરાયા છે.
દિલીપ ભાનુશાલી
મુંબઈમાં આજે સતત ત્રીજો દિવસ છે જ્યારે વરસાદ થોભવાનું નામ લઈ રહ્યો નથી.
દિલીપ ભાનુશાલી
વરસાદને કારણે ઠેર-ઠેર પાણી ભરાવાની સમસ્યાઓ ઊભી થઈ છે.
દિલીપ ભાનુશાલી
આ સમસ્યાઓનો સામનો મુંબઈકર્સ પણ કરી રહ્યા છે.
દિલીપ ભાનુશાલી
આજે એપીએમસી માર્કેટના દાણાંબજારમાં એમ ગલીમાં જે પાણી ભરાયા છે તેના વીડિયોઝ તમે જોઈ શકો છો.
દિલીપ ભાનુશાલી
હોટ ચોકલેટ માટે દાદરના 5 બેસ્ટ કાફે