શિયાળામાં આ શાકભાજી અવશ્ય ખાજો
એઆઇ
પાલક
વિટામિન A, B, C, E, K, ઝિંક, મેગ્નેશિયમ અને આયર્નથી ભરપૂર પાલક ખાવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. પાલકમાં બળતરા વિરોધી ગુણ હોય જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે.
આઇસ્ટૉક
ગાજર
ગાજરમાં વિટામિન A, B, B2, B3, C, D, E, K નો સારો સ્ત્રોત છે. ગાજર ખાવાથી શરીરને કેરોટીન પણ મળે છે. તે આંખોને પણ સ્વસ્થ રાખે છે.
આઇસ્ટૉક
શક્કરીયા
શક્કરિયાનેમાં વિટામિન, એન્ટી-ઓક્સિડેન્ટ અને ફાઈબર સારી માત્રામાં હોય છે. શિયાળામાં જો શક્કરિયા નિયમિત ખાવામાં આવે તો શરદી અને ઉધરસની સમસ્યા થતી નથી.
ફાઇલ તસવીર
બીટ
શિયાળામાં બીટરૂટ શરીરને ડિટોક્સિફાય કરવામાં સારી અસર કરે છે. તે શરીરને વિટામિન A, B6 અને C સારી માત્રામાં પૂરા પાડે છે.
આઇસ્ટૉક
બ્રોકોલી
બ્રોકોલી બીટા કેરોટીન, વિટામિન C, K, ઝિંક અને સેલેનિયમથી ભરપૂર છે. તેનું સેવન કરવાથી મોસમી રોગો દૂર રહે છે પરંતુ વજન ઘટાડવામાં પણ મદદ મળે છે.
આઇસ્ટૉક
બર્થ-ડે બૉય યશસ્વી જયસ્વાલના રેકૉર્ડ્સ