વેલેન્ટાઇન સ્પેશિયલ! બૉલિવૂડમાં આ નવી જોડીઓનો જાદુ
મિડ-ડે
આ બધી જોડીને ફિલ્મોમાં જોવા માટે લોકો ખૂબ જ એક્સાઈટેડ જોવા મળી રહ્યા છે.
મિડ-ડે
લક્ષ્ય કપૂર- નિતાંશી ગોયલ
લક્ષ્ય કપૂર અને નિતાંશી ગોયલ બન્નેની સ્ક્રીન પ્રેઝેન્સ એકદમ મજબૂત હોય છે. તેઓ સ્ક્રીન પર જૂના સમયના રોમેન્સને જનરેશન-ઝેડ ટ્વિસ્ટ સાથે તેમના રોલમાં બતાવી શકે છે.
મિડ-ડે
સિદ્ધાંત ચતુર્વેદી – શર્વરી વાઘ
સિદ્ધાંત ચતુર્વેદી અને શર્વરીની કેમેસ્ટ્રી અને એનર્જેટિક પળોથી ભરેલી જોડી એક રોમાંચક લવસ્ટોરી બનાવશે.
મિડ-ડે
ઇબ્રાહિમ અલી ખાન - જાહ્નવી કપૂર
ઇબ્રાહિમ અલી ખાન અને જાહ્નવી આ બન્નેની જોડી રોમેન્સ અને લવસ્ટોરીવાળી ફિલ્મની વાર્તામાં એક સારો પ્રભાવ પાડી શકે છે.
મિડ-ડે
અભય વર્મા - સુહાના ખાન
અભય વર્મા અને સુહાના ખાનની જોડી યંગ રોમેન્ટિક કૉમેડી અથવા હાઇ-ફેશન લવ સ્ટોરી ફિલ્મમાં તેમના રોલને એક ડ્રીમ કપલ બનાવે છે.
મિડ-ડે