?>

હાર્દિક પંડ્યા માટે ઊમટ્યું આખું વડોદરા

સોશિયલ મીડિયા

Gujaratimidday
Sports News
By Viren Chhaya
Published Jul 15, 2024

હાર્દિક પંડ્યાનું ભવ્ય સ્વાગત કરવા માટે હજારો લોકોએ વડોદરાની આખી એક શેરી જામ કરી દીધી હોય તેના અનેક વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

સોશિયલ મીડિયા

ટી-20 વર્લ્ડ કપ વિજેતા ટીમ ઈન્ડિયાના હાર્દિક પંડ્યાને લોકોએ ઘણો પ્રેમ આપ્યો હતો. તેમ જ હાર્દિકે પણ બસ પર ઊભા રહીને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.

સોશિયલ મીડિયા

હાર્દિક પંડ્યાનો વીડિયો વાયરલ થયો છે જેમાં તે ભારતનો ત્રિરંગો ધ્વજ ફરકાવતો દેખાઈ રહ્યો છે.

સોશિયલ મીડિયા

વડોદરામાં હાર્દિકની આ રૅલીમાં ડ્રોન દ્વારા પણ વીડિયો લેવામાં આવ્યો હતો અને આ દરમિયાન કડક પોલીસ બંદોબસ્ત પણ તહેનાત કરવામાં આવ્યો હતો.

સોશિયલ મીડિયા

તમને આ પણ ગમશે

ઈન્ડિયા 100 રનથી વિજય

કુલદીપ યાદવે PM મોદીને કરી આવી ફરિયાદ

રૅલીનો વીડિયો હાર્દિકે પણ તેના ઇનસ્ટાગ્રામ પર શૅર કર્યો હતો. આ વીડિયોના કમેન્ટ સેક્શનમાં લોકોએ હાર્દિક પંડ્યા પર ભરપૂર પ્રેમ વરસાવ્યો છે.

સોશિયલ મીડિયા

કમેન્ટ સેક્શનમાં અનેક લોકોએ લખ્યું છે કે જે લોકો હાર્દિક પંડ્યાને ટ્રોલ કરી રહ્યા હતા, તેઓ જ હવે તેના ફૅન બની ગયા છે.

સોશિયલ મીડિયા

મરીન ડ્રાઈવ પર મોસમની મજા માણી મુંબઈગરાએ

Follow Us on :-