?>

ચહેરાને ચમકાવે છે કૉફી

ફાઈલ તસવીર

Gujaratimidday
Lifestyle News
By Dharmik Parmar
Published Oct 02, 2023

ચહેરાને ચમકાવે છે કૉફી

કૉફી સ્ક્રબ શરીર માટે ઉત્તમ છે. તે ત્વચાને એક્સ્ફોલિયેટ કરે છે, ત્વચાના મૃત કોષોને દૂર કરે છે અને ત્વચાને તેજસ્વી બનાવે છે.

ફાઈલ તસવીર

ચહેરાને ચમકાવે છે કૉફી

કૉફી આય ક્રીમ ખાસ કરીને આંખોની આજુબાજુની નાજુક ત્વચા માટે છે. આ ક્રીમ કેફીનના વાસકોન્ક્ટીવ ગુણધર્મોને ડાઘ દૂર કરે છે.

ફાઈલ તસવીર

ચહેરાને ચમકાવે છે કૉફી

કૉફી માસ્ક એ રક્ત પરિભ્રમણને વધારે છે. ચહેરાની ચમક વધે છે અને બળતરા ઓછી થાય છે.

ફાઈલ તસવીર

તમને આ પણ ગમશે

કેળાં ખાવાથી શરીરને નુકસાન?

હાર્ટ એટેક વિશે જાણી લો આ પાંચ વાતો

ચહેરાને ચમકાવે છે કૉફી

કૉફી બેઝ્ડ ફેસ લોશન આખા શરીરમાં કૉફીની સુગંધ ફેલાવે છે. જેથી ત્વચા લાંબા સમય સુધી તાજી રહે છે.

ફાઈલ તસવીર

ચહેરાને ચમકાવે છે કૉફી

કૉફી-ઇન્ફ્યુઝ્ડ ફેસ સીરમના ઉપયોગથી ચહેરા પરની કરચલીઓ દૂર કરી શકાય છે.

ફાઈલ તસવીર

આ છે બૉલિવૂડના ટોપ-૫ ચાર્ટબસ્ટર

Follow Us on :-