અંજીર આ રીતે ઓછું કરશે હાઈ બ્લડ પ્રેશર
આઈસ્ટોક
અંજીર પણ એક એવું જ ફળ છે. જે હાઈ બ્લડ પ્રેશરને તાત્કાલિક ધોરણે ઓછું કરવા માટે રામબાણ હોવાનું મનાય છે.
આઈસ્ટોક
અંજીર પોટેશિયમ માટે ખુબ જ સારો સ્ત્રોત છે અને એને ખાવાથી બ્લડ પ્રેશર પ્રાકૃતિક રીતે ઘટે છે.
આઈસ્ટોક
જે લોકોનું બ્લડ પ્રેશર હાઈ રહેતું હોય તેમને પોટેશિયમ વધુ પ્રમાણમાં લેવાની સલાહ આપવામાં આવે છે.
આઈસ્ટોક
આની પાછળનું કારણ એ છે કે પોટેશિયમ મીઠાની આડ અસરને ખતમ કરે છે જેનાથી શરિરમાં સોડિયમનું પ્રમાણ ઘટે છે અને બ્લડ પ્રેશર પણ સામાન્ય થઈ જાય છે.
આઈસ્ટોક
મોટા ભાગના લોકો સુકાં અંજીર ખાવાનું પસંદ કરતા હોય છે. પરંતુ જો તેને રાત્રે પલાળીને સવારે લેવામાં આવે તો તે ખુબ જ ફાયદો આપે છે.
પલાળેલા અંજીરનો સ્મુધી, સલાડ કે શેકમાં પણ ઉપયગો કરી શકાય છે.
અંજીર ખાવાથી પાચનતંત્ર પણ યોગ્ય રીતે કામ કરે છે.અંજીરમાં રહેલા ફાઈબરને કારણે અપચોની સમસ્યાનું નિવારણ આવે છે.
આઈસ્ટોક
ફ્રુટ્સ પર મીઠું કે સાકર નાખવું હાનિકારક