?>

ત્રિફળાના ફાયદા ખબર છે!

AI and Adobe

Gujaratimidday
Lifestyle News
By Viren Chhaya
Published Jun 06, 2024

ત્રિફળા આમલા, બહેડા અને હરડાથી બનાવવામાં આવતી એક આયુર્વેદિક ઔષધિ છે, જે અનેક બીમારીઓમાં લાભદાયક સાબિત થાય છે.

AI and Adobe

ત્રિફળાના એન્ટિsમાઇક્રોબાયલ અને એન્ટિઇન્ફલામેટરી ગુણો તમારા દાતમાં પ્લાકને દૂર કરીને પેઢાને મજબૂત બનાવે છે.

AI and Adobe

ત્રિફળામાં રહેલા ફ્લેવોનોઇડ્સ, ટેનીન, આલ્કલોઇડ્સ, ગ્લાયકોસાઇડ્સ, સેપોનિન્સ અને ફિનોલિક જેવા તત્વો ઇમ્યુનિટીને વધારે છે.

AI and Adobe

ત્રિફળામાં રહેતા એન્ટિઓકસીડંટ છે જે બળતરા અને સંધિવાને ઓછું કરવામાં મદદરૂપ સાબિત થાય છે. ભારતના ઇતિહાસમાં ત્રિફળાના પાવડરને પાચન રોગ અને ડાયજેશન સરળ બનાવે છે.

AI and Adobe

તમને આ પણ ગમશે

ચોમાસામાં આ વાતોનું રાખો ધ્યાન

ગાય કે ગધેડીનું? કોણે પીવાનું કયું દૂધ?

ત્રિફળાને રોજ સવારે ગરમ પાણી સાથે પીવાથી પેટની ચરબી ઘટે છે, જેથી તમારો વજન પણ ઘટી જાય છે.

AI and Adobe

ત્રિફળાને ગ્રહણ કરવાથી કબજિયાતથી બળતરા સુધીની બીમારીઓમાં આરામ મળે છે તેમ જ તમારું માનસિક સ્વાસ્થ્ય પણ સુધરે છે.

T-20 World Cupની મેચ માટે ઈન્ડિયા તૈયાર

Follow Us on :-