ટૂથપેસ્ટથી આ વસ્તુઓને પણ કરી શકાય છે સાફ
આઈસ્ટોક
ટૂથપેસ્ટથી દાંત સિવાય આ વસ્તુઓ પણ સાફ કરી શકાય છે.
આઈસ્ટોક
ટૂથપેસ્ટથી ગાડીની હેડલાઈટ સાફ કરી શકાય છે.
આઈસ્ટોક
કપડા પર લાગેલા કોઈ પણ પ્રકારણા ડાઘને પણ સરળતાથી દૂર કરી શકાય છે.
આઈસ્ટોક
બોટલમાંથી આવતી દુર્ગંધને દૂર કરી શકાય છે.
આઈસ્ટોક
ટૂથપેસ્ટથી જૂના સિક્કાઓને સાફ કરી શકાય છે.
આઈસ્ટોક
ચશ્માના કાચને ટૂથપેસ્ટથી સાફ કરવાથી તે એકદમ ચમકી ઉઠે છે.
આઈસ્ટોક
મિક્સરને પણ ટૂથપેસ્ટથી સાફ કરી શકાય છે. ટૂથપેસ્ટ જમા કચરો દૂર કરી મિકસરને ચમકદાર રાખે છે.
આઈસ્ટોક
ચેતવણી! તમે પણ જુઓ છો કલાકો સુધી રીલ્સ?