?>

વાળને ખરતા રોકશે આ પાંચ તેલ

આઇસ્ટૉક

Gujaratimidday
Lifestyle News
By Rachana Joshi
Published Apr 14, 2023

કલોંજીનું તેલ - ડુંગળીના બીજમાંથી આ તેલ તૈયાર કરવામાં આવે છે. તેમાં ફેટી એસિડ્સ, ઓમેગા-૬, ૩ અને ૯ હોય છે. જે વાળને મજબૂત બનાવે, ખરતા અટકાવે, વાળ ઝડપથી વધે છે.

આઇસ્ટૉક

રોઝમેરી તેલ – રોઝમેરીમાં રહેલા એન્ટીઑકિસડન્ટો વાળ ખરતા અટકાવે છે. તેમજ રક્ત પરિભ્રમણ અને માથાની ચામડીની વૃદ્ધિને પ્રોત્સાહન આપે છે.

આઇસ્ટૉક

ટી ટ્રી તેલ – આ પ્રાકૃતિક એન્ટિસૅપ્ટિલ તેલ છે. તેમાં એન્ટિ-માઈક્રોબાયલ ગુણ હોય છે જે ચેપ, ડેન્ડ્રફ અને વાળ ખરતા ઘટાડે છે. તેમજ આ તેલ સ્કાલ્પને ઠંડક પણ આપે છે.

આઇસ્ટૉક

તમને આ પણ ગમશે

ચોખાથી કૅરેટીન એ પણ ઘરે? જાણો રીત

વાઇટ કો-ઓર્ડ સેટ અને ઈશા કંસારાની સ્ટાઇલ

કોળાના બીજનું તેલ - આ તેલ એન્ટીઓક્સીડેન્ટ્સ, મિનરલ્સ અને વિટામિન્સથી ભરપૂર છે. તેમાં ક્યુક્યુરબિટિન, એક અનન્ય એમિનો એસિડ છે જે વાળની જાડાઈ વધારવામાં મદદ કરે છે.

આઇસ્ટૉક

આર્ગન તેલ - આ તેલ આર્ગન વૃક્ષના બદામમાંથી કાઢવામાં આવે છે. જેમાં ફેટી એસિડ્સ, એન્ટિઓક્સિડન્ટ્સ અને વિટામિન-ઈ ભરપૂર છે. વાળને મોઇશ્ચરાઇઝ કરે છે, ખરતા અટકાવે છે.

આઇસ્ટૉક

ચોખાથી કૅરેટીન એ પણ ઘરે? જાણો રીત

Follow Us on :-