ભૂખ વધારવા દવા નહીં, આ છે પર્યાય
આઇસ્ટૉક
ધીમે-ધીમે અને થોડી-થોડી વારે જમો- કસાથે ખાવાથી ભૂખ ઓછી થઈ જાય છે. એટલે થોડા-થોડા અંતરે ઓછી માત્રામાં અને ધીમેથી ખાવાનું રાખો. એકસાથેને બદલે થોડું ખાવું સારું.
આઇસ્ટૉક
પોષક તત્વોથી ભરપૂર આહાર લો- કેલરી ઓછી હોય અને પોષક તત્વોથી ભરપૂર તેવી ખાદ્ય વસ્તુઓ પસંદ કરો. એવોકાડો, બદામ, બીજ, પીનટ બટર, આખા અનાજ, પ્રોટીન, ડેરી ઉત્પાદનો લો.
આઇસ્ટૉક
પ્રોટીનયુક્ત આહાર- પ્રોટીન સ્નાયુઓ માટે મહત્વપૂર્ણ છે. આહારમાં સારી માત્રામાં પ્રોટીન સામેલ કરવામાં આવે તો ફાયદો થાય છે.
આઇસ્ટૉક
નિયમિત કસરત કરો- જાતને શારીરિક રીતે વ્યસ્ત રાખવાથી ભૂખ વધારવામાં મદદ મળી શકે છે. દરરોજ કસરત કરવાથી પાચનક્રિયા ઝડપી થાય છે અને ભૂખ વધુ લાગે છે.
આઇસ્ટૉક
હાઇડ્રેટેડ રહો- દિવસભર પાણી પીવાથી શરીરની પાચનક્રિયા સારી થાય છે. સ્વસ્થ આરોગ્ય અને તંદુરસ્ત આહાર જાળવવા માટે હાઇડ્રેટેડ રહેવું જરૂરી છે.
આઇસ્ટૉક
લાલચટક કીડીઓ ભગાડો બે જ મિનિટમાં