?>

લગ્નજીવનમાં આ રીતે જાળવો રોમેન્સ

Midday

Gujaratimidday
Lifestyle News
By Karan Negandhi
Published Jul 24, 2023

તમારા સાથીને ટેક્સ્ટ મેસેજ/ઈમેલ મોકલો કે તેમની પ્રશંસા કરો.

એકબીજાને સાંભળવા અને એકબીજાના જીવનમાં રસ દર્શાવવા માટે સમય કાઢો. વાતચીત સુધારો.

તમારા પાર્ટનરને તમારી યાદ અપાવે એવી નાનકડી ભેટ આપો, જેમ કે કોઈ પુસ્તક અથવા જ્વેલરી અથવા એવું કંઈક જે તે લાંબા સમયથી ખરીદવા માગે છે.

તમને આ પણ ગમશે

કોણ છે ભારતનાં રોકેટ વુમન?

હૉટેલમાં આ રીતે શોધી શકો છો હિડન કૅમેરા

તમારા પાર્ટનર જે કરવા માટે ડરતા હોય તે વાતનું ધ્યાન રાખો અને મોટિવેટ કરો.

જીવન વ્યસ્ત હોય ત્યારે પણ હગ્સ અને કિસ જેવી શારીરિક હૂંફને પ્રાથમિકતા આપો.

શું માલતીદેવીએ આપી દીધી અનુપમાને માફી?

Follow Us on :-