ઈંડા કરતાં વધુ પ્રોટીન છે આ વેજ ખાદ્યમાં
આઈસ્ટોક
સોયાબીનમાં સેચુરેટેડ ફેટ ઓછું હોય છે. એક કટોરી સોયાબીનમાં 28 ગ્રામ પ્રોટીન હોય છે.
આઈસ્ટોક
ગ્રીક યોગર્ટમાં 12થી 17 ગ્રામ પ્રોટીન હોય છે.
આઈસ્ટોક
હ્રદય માટે બદામ ખુબ જ ફાયદાકારક હોય છે. બદામમાં પણ પ્રોટીનનું પ્રમાણ સારુ હોય છે.
આઈસ્ટોક
30 ગ્રામ પમ્પકિન સીડ્સમાં 9 ગ્રામ પ્રોટીન હોય છે.
આઈસ્ટોક
એક કટોરી મગફળીમાં સાત ગ્રામ જેટલું પ્રોટીન હોય છે.
આઈસ્ટોક
એક બાઉલ પાકેલા ચણામાં 12 ગ્રામ જેટલું પ્રોટીન હોય છે.
આઈસ્ટોક
100 ગ્રામ પનીરમાં 23 ગ્રામ જેટલું પ્રોટીન હોય છે.
આઈસ્ટોક
સ્વિમિંગ વખતે અજાણતાં પણ ન કરતા આ ભૂલો