આ ફૂડથી માઈગ્રેન થાય છે ટ્રિગર
એઆઈ
માઈગ્રેન એક ભારે માથાનો દુ:ખાવો છે. જેમાં વ્યક્તિને પીડા સાથે આંખોમાં ધુંજધળુ દેખાઈ છે. તેમજ ઊલ્ટી જેવો અનુભવ થાય છે.
એઆઈ
માઈગ્રેનગ્રસ્ત વ્યક્તિ માટે રોજ કામ કરવું મુશ્કેલ બને છે. એક વાર માઈગ્રેનનો એટેક આવ્યા બાદ 72 કલાક સુધી રહે છે.
એઆઈ
કેટલાક પ્રકારના ફૂડ ખાવાથી માઈગ્રેન ટ્રિગર થાય છે. જો તમે કેફિનનુ વધારે સેવન કરો છો તો માઈગ્રેનનો દુ:ખાવો વધે છે.
એઆઈ
આવી સ્થિતિમાં મર્યાદિત માત્રામાં કૉફી અને ચાનું સેવન કરવું જોઈએ.
એઆઈ
દારૂનું સેવન માઈગ્રેન એટેક તરફ લઈ જાય છે. આલ્કોહોલનું સેવન સીમિત માત્રામાં કરવું.
એઆઈ
આર્ટિફિશિયલ સ્વીટનર્સથી પણ માઈગ્રેન વધી શકે છે.
એઆઈ
ફ્રોઝન ફૂડથી પણ દૂર રહો. માઈગ્રેનની સ્થિતિથી બચવું હોય તો પ્રોસેસ્ડ મીટને ડાયટમાં સામેલ ન કરો.
એઆઈ
૨૦૨૪માં સ્વસ્થ રહેવાની પાંચ ટિપ્સ