ગરમીમાં ટાળજો આ મસાલા-તેજાના
એઆઈ
ગરમીમાં ટાળજો આ મસાલા-તેજાના
હિંગ પણ ગરમીમાં ઓછી ખાવી જોઈએ. પિત્તપ્રધાન હોવાથી ગરમીમાં તેનું સેવન ઓછું કરવું હિતાવહ છે.
એઆઈ
ગરમીમાં ટાળજો આ મસાલા-તેજાના
લાંબાં, લીલાં, લાલ, શિમલા કે અન્ય કોઈપણ પ્રકારનું મરચું ઉનાળામાં ટાળવું જોઈએ. જેનાથી બળતરા ઊપડે છે.
એઆઈ
ગરમીમાં ટાળજો આ મસાલા-તેજાના
જે લોકોને મેનોરેઝિયા, એપીસટેક્સિસ જેવી બીમારી છે તેઓએ તો ખાસ ઉનાળા માં લવિંગ ન ખાવું જોઈએ.
એઆઈ
ગરમીમાં ટાળજો આ મસાલા-તેજાના
વધારે પડતું ઉનાળામાં આદું ખાવાથી ગરમ પડે છે. જેથી પિત્તની સમસ્યા પણ થઈ શકે છે. ખાસ કરીને તાજું આદું ટાળવું જોઈએ.
એઆઈ
ગરમીમાં ટાળજો આ મસાલા-તેજાના
પિત્ત અને લોહીનાં અસંતુલનથી જે લોકોને ત્રાસ હોય તેઓએ ગરમીનાં દિવસોમાં લસણ ન ખાવું જોઈએ
એઆઈ
આ વાતનું ધ્યાન રાખશો તો નહીં બગડે અથાણું