?>

આ આદતો બગાડે છે વાળનું સૌંદર્ય

ફાઈલ તસવીર

Gujaratimidday
Lifestyle News
By Dharmik Parmar
Published Feb 06, 2024

આ આદતો બગાડે છે વાળનું સૌંદર્ય

સિગારેટના ધુમાડામાં રહેલા હાનિકારક સંયોજનો વાળને સફેદ ઝડપથી બનાવે છે.

ફાઈલ તસવીર

આ આદતો બગાડે છે વાળનું સૌંદર્ય

લાંબા સમય સુધી તણાવ રહેવો એ પણ હોર્મોન અસંતુલનનું કારણ બને છે. અને વાળને ધોળા કરે છે.

ફાઈલ તસવીર

આ આદતો બગાડે છે વાળનું સૌંદર્ય

સ્ટાઈલીંગ વસ્તુઓ તેમ જ વધુ પડતા રંગોના ઉપયોગને કારણે પણ વાળનો રંગ બદલાઈ શકે છે.

ફાઈલ તસવીર

તમને આ પણ ગમશે

ઠંડીમાં ત્વચાને સુકાતાં અટકાવો આ રીતે

‘સ્કીન પીલિંગ’ને દૂર કરવાના સરળ ઉપાય

આ આદતો બગાડે છે વાળનું સૌંદર્ય

હીટ સ્ટાઇલ ટૂલ્સનો વધુ પડતો ઉપયોગ વાળના સફેદ થવાનું કારણ બને છે.

ફાઈલ તસવીર

આ આદતો બગાડે છે વાળનું સૌંદર્ય

યુવી કિરણો અને વાયુજન્ય દૂષકોના સંપર્કમાં આવવાથી પણ વાળનો રંગ પ્રભાવિત થાય છે.

ફાઈલ તસવીર

ઠંડીમાં ત્વચાને સુકાતાં અટકાવો આ રીતે

Follow Us on :-