?>

ઉનાળામાં આ પાંચ વસ્તુઓ ખાવાનું ટાળજો

આઇસ્ટૉક

Gujaratimidday
Lifestyle News
By Rachana Joshi
Published Mar 30, 2023

ચા અને કૉફી – ગરમીમાં ચા અને કૉફી શરીરની અંદરનું તાપમાન વધારે છે પછી પાચન તંત્રમાં બળતરા થાય છે એટલે ખાવાનું ટાળવું જોઈએ.

આઇસ્ટૉક

તળેલું અને જંક ફૂડ – આ પદાર્થોનું ગરમીમાં જલ્દી પાચન નથી થતું. તેમજ આરોગ્ય પર નકારાત્મક અસર કરે.

આઇસ્ટૉક

મસાલેદાર ભોજન - મસાલેદાર ખોરાકમાં મોટાભાગે કેપ્સેસીન હોય છે, જે શરીરની ગરમીને ઉત્તેજિત કરતા પિત્ત દોષને પ્રતિકૂળ અસર કરે છે. જેને કારણે વધુ પરસેવો થાય.

આઇસ્ટૉક

અથાણાં – અથણાંમાં સોડિયમનું પ્રમાણ વધારે હોવાથી અપચાની સમસ્યા થાય છે. ગરમીમાં અથાણાંના સેવનથી અલ્સર થાય.

આઇસ્ટૉક

ડાર્ક ચૉકલેટ - ડાર્ક ચૉકલેટમાં મિલ્ક અને વ્હાઈટ ચૉકલેટ કરતાં વધુ કેફીનનું પ્રમાણ હોય છે. તેથી ગરમીમાં ઝાડા, ચીડિયાપણું, નર્વસનેસ, ડીહાઈડ્રેશન વગેરેની તકલીફ થાય.

આઇસ્ટૉક

નીલમના વેસ્ટર્ન લૂક છે ઇન્સપિરેશનલ

Follow Us on :-