આંખોની રોશની વધારવા માટે બેસ્ટ છે આ ફૂડ
આઇસ્ટૉક
પાલક- પાલકમાં વિટામિન ઇ, એ, બી, મિનરલ્સ, ઝિંક અને આયર્ન હોય છે. તેનું સેવન કરવાથી શરીરને એન્ટી-ઓક્સીડેન્ટ અને એન્ટી ઇન્ફ્લેમેટરી મળે છે.
આઇસ્ટૉક
દૂધ અને દૂધ ઉત્પાદનો- દૂધ અને દૂધની બનાવટો એટલે કે દૂધમાંથી બનેલી વસ્તુઓ પણ ખાઈ શકાય છે. તેમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ તેમજ ઝિંક અને વિટામિન એ હોય છે.
આઇસ્ટૉક
ડ્રાય ફ્રૂટ્સ- હેલ્ધી ફેટ્સ અને વિટામીન E થી ભરપૂર ડ્રાય ફ્રુટ્સ આંખો માટે અત્યંત ફાયદાકારક છે. તેમાંથી મળતું વિટામીન ઈ આંખોને મજબૂત બનાવવામાં ઉપયોગી થાય છે.
આઇસ્ટૉક
ગાજર- ગાજરમાં બીટા કેરોટીન હોય છે જે વિટામિન એ બનાવવામાં મદદરૂપ છે. વિટામીન એ આંખોની રોશની તેજ કરવામાં મદદરુપ થાય છે. વિટામિન એ રાત્રે જોવાની શક્તિ પણ વધારે છે.
આઇસ્ટૉક
ઈંડા- ઈંડામાંથી એમિનો એસિડ, વૉટર સોલ્યૂબલ અને ફેટ સોલ્યૂબલ બિટામીન બી મળે છે. ઈંડાનું રોજ સેવન કરવામાં આવે તો તે આંખોનું સ્વાસ્થ્ય સારું રાખવામાં મદદ કરે છે.
આઇસ્ટૉક
પર્સનલ લોન લેતી વખતે ન કરવી આ ભૂલ