જિમ વગર આ રીતે વજન કરો ઓછું
ફાઈલ તસવીર
જિમ વગર આ રીતે વજન કરો ઓછું
શરૂઆતમાં હળવી કસરતો કરો જે તમે સહન કરી શકો.ધીમે ધીમે વર્કઆઉટને અપગ્રેડ કરો.
ફાઈલ તસવીર
જિમ વગર આ રીતે વજન કરો ઓછું
જમ્પિંગ જેક્સ અને ટી જમ્પ્સ જેવી કાર્ડિયો એક્સરસાઇઝથી શરૂઆત કરો. તમે હિપની હલનચલનથી પણ શરૂઆત કરી શકો છો.
ફાઈલ તસવીર
જિમ વગર આ રીતે વજન કરો ઓછું
તમારા સહનશક્તિને આધારે 30થી 60 મિનિટથી વર્કઆઉટ કરો. આ માટેનો શ્રેષ્ઠ સમય વહેલી સવાર હોઈ શકે.
ફાઈલ તસવીર
જિમ વગર આ રીતે વજન કરો ઓછું
વર્કઆઉટ પછી આઇસ પેકનો ઉપયોગ કરો.તેનાથી હળવાશ અનુભવાશે.
ફાઈલ તસવીર
જિમ વગર આ રીતે વજન કરો ઓછું
જો તમને વર્કઆઉટ ન ગમતું હોય તો ચાલો, સ્વિમિંગ કરો, સાયકલ ચલાવો. તે પણ ઉત્તમ પરિણામો આપે છે.
ફાઈલ તસવીર
Video: મુંબઈ લોકલ પર મેઘ મલ્હારની અસર