ટુવાલ ખરીદતી વખતે આ ધ્યાન રાખો
ફાઈલ તસવીર
ટુવાલ ખરીદતી વખતે આ ધ્યાન રાખો
એવા ટુવાલ પસંદ કરવા જોઈએ જે ત્વચાને તકલીફ ન આપે અને સંપૂર્ણ ટકાઉ છતાં સ્ટાઇલિશ હોય.
ફાઈલ તસવીર
ટુવાલ ખરીદતી વખતે આ ધ્યાન રાખો
ટુવાલ માટે સામાન્યરીતે કોટન અને માઇક્રોફાઇબર વપરાય છે. કોટન ટુવાલ સુંવાળા હોવાથી યોગ્ય હોય છે.
ફાઈલ તસવીર
ટુવાલ ખરીદતી વખતે આ ધ્યાન રાખો
ટુવાલ વિવિધ સાઇઝમાં મળે છે, જેમાં નહાવાના ટુવાલ, હાથના ટુવાલ અને વોશક્લોથનો સમાવેશ થાય છે.
ફાઈલ તસવીર
ટુવાલ ખરીદતી વખતે આ ધ્યાન રાખો
ટુવાલનું કાપડ જો શોષક હશે તો તે સૂકવવામાં વધુ સારું રહેશે. માટે કોટન ટુવાલને પ્રાધાન્ય આપો.
ફાઈલ તસવીર
ટુવાલ ખરીદતી વખતે આ ધ્યાન રાખો
ઉચ્ચ ગુણવત્તાની સામગ્રીમાંથી બનાવવામાં આવેલા ટુવાલ લાંબા સમય સુધી ચાલે છે.
ફાઈલ તસવીર
જબ મીલે દો યાર