કાર્યસ્થળે આટલું કરશો તો રહેશો એનર્જેટિક
ફાઈલ તસવીર
કાર્યસ્થળે આટલું કરશો તો રહેશો એનર્જેટિક
પૌષ્ટિક અને તરોતાજા રહેવા માટે તાજા ફળો, બદામ, ગ્રીક યોગર્ટ, પ્રોટીન બાર અથવા આખા અનાજનો નાસ્તો લેવો જરૂરી છે.
ફાઈલ તસવીર
કાર્યસ્થળે આટલું કરશો તો રહેશો એનર્જેટિક
એકંદર સુખાકારી અને પ્રોડક્ટિવ રહેવા માટે હાઇડ્રેટેડ રહેવું જરૂરી છે. તમારા ડેસ્ક અવશ્ય પાણીની બોટલ રાખો.
ફાઈલ તસવીર
કાર્યસ્થળે આટલું કરશો તો રહેશો એનર્જેટિક
ન્યૂનતમ કેલરીમાં મહત્તમ પોષણ પૂરું પાડતા ખોરાકનો સમાવેશ કરો. તમારા ભોજનમાં લીન પ્રોટીન, આખા અનાજ અને વિપુલ પ્રમાણમાં શાકભાજી પસંદ કરો.
ફાઈલ તસવીર
કાર્યસ્થળે આટલું કરશો તો રહેશો એનર્જેટિક
આરામથી ચાવીને ખાવાની પ્રેક્ટિસ કરો. એટલે જ કે ખોરાકનો સ્વાદ લેવાનો અને તમારી ભૂખના સંકેતો પર ધ્યાન આપવાનો પ્રયાસ કરો.
ફાઈલ તસવીર
કાર્યસ્થળે આટલું કરશો તો રહેશો એનર્જેટિક
વચ્ચે-વચ્ચે કોફી બૂસ્ટ સારું છે, પરંતુ આવા પીણાંને મર્યાદિત કરવાનો પ્રયાસ કરો. એનર્જી ક્રેશને રોકવા માટે હર્બલ ટી, પાણી અથવા મીઠા વગરના વિકલ્પો પસંદ કરો.
ફાઈલ તસવીર
દિવાળીમાં પાલતુ પ્રાણીની આ રીતે લો કાળજી