?>

લાલચટક કીડીઓ ભગાડો બે જ મિનિટમાં

આઈસ્ટોક

Gujaratimidday
News
By Dharmik Parmar
Published Jul 11, 2023

લાલચટક કીડીઓ ભગાડો બે જ મિનિટમાં

ચોમાસામાં કીડીઓનો ત્રાસ વધુ થતો હોય છે. વરસાદમાં ઘરમાં કીડીઓ ફરતી જોવા મળે છે.

આઈસ્ટોક

લાલચટક કીડીઓ ભગાડો બે જ મિનિટમાં

થોડું પાણી લઈ એમાં વ્હાઇટ વિનેગર ભેળવો. આ મિશ્રણ વડે જ્યાં કીડીઓ દેખાય તે ભાગ લૂછી લો.

આઈસ્ટોક

લાલચટક કીડીઓ ભગાડો બે જ મિનિટમાં

જ્યાં કીડીઓ ઉભરાતી હોય ત્યાં લોટ નાખવાથી કીડીઓ ગાયબ થઈ જતી હોય છે.

આઈસ્ટોક

તમને આ પણ ગમશે

રસ્તામાં પડેલા પૈસા મળ્યા? સમજી લો કે...

સુકાઈ ગયેલા લીંબુનો આમ કરો ઉપયોગ

લાલચટક કીડીઓ ભગાડો બે જ મિનિટમાં

દરવાજા, બારી કે જ્યાંથી કીડીઓ આવે છે તે ભાગમાં મીઠું ભભરાવી દેવાથી કીડીઓ આવતી બંધ થાય છે.

આઈસ્ટોક

લાલચટક કીડીઓ ભગાડો બે જ મિનિટમાં

એક સ્પ્રે બોટલમાં પાણી અને લીંબુનો રસ મિક્સ કરી દો. આ સ્પ્રેનો છંટકાવ કરવાથી કિડીઓ આવતી બંધ થઈ જશે.

આઈસ્ટોક

મોનાલિસાનું ગોવા ગેટવે

Follow Us on :-