કેળાં ખાવાથી શરીરને નુકસાન?
ફાઈલ તસવીર
કેળાં ખાવાથી શરીરને નુકસાન?
વધુ પડતા કેળા ખાવાથી મોટાપો થાય છે. કેળામાં ફાઈબર અને નેચરલ શુગર હોવાથી દૂધ ખાઈએ તો વજન વધે છે.
ફાઈલ તસવીર
કેળાં ખાવાથી શરીરને નુકસાન?
ખાલી પેટે કેળાં ખાવાથી પેટમાં દુખાવો અને ગેસની સમસ્યા થાય છે.
ફાઈલ તસવીર
કેળાં ખાવાથી શરીરને નુકસાન?
પાકેલું કેળું ખાવાથી પેટ સાફ થાય છે, પરંતુ જો કેળું થોડું પણ કાચું હોય તો કબજિયાત થઈ શકે છે.
ફાઈલ તસવીર
કેળાં ખાવાથી શરીરને નુકસાન?
જે લોકોને ડાયાબિટીસ હોય તેઓ જો વધુ કેળાં ખાય તો ખૂબ જ નુકસાન થાય છે.
ફાઈલ તસવીર
કેળાં ખાવાથી શરીરને નુકસાન?
જો તમે વધારે કેળા ખાઓ તો તેનાથી દાંતમાં સડો થઈ શકે છે.
ફાઈલ તસવીર
જાહ્નવી કપૂરની કટ-આઉટ ડ્રેસ સ્ટાઈલ