?>

મેંદાની વાનગીથી થઈ શકે છે આ રોગ

ફાઈલ તસવીર

Gujaratimidday
Lifestyle News
By Dharmik Parmar
Published Sep 08, 2023

મેંદાની વાનગીથી થઈ શકે છે આ રોગ

મેંદો એ શરીર માટે ખૂબ જ હાનિકારક છે. તેના સેવનથી સ્વાસ્થ્ય પર નકારાત્મક અસરો થાય છે.

ફાઈલ તસવીર

મેંદાની વાનગીથી થઈ શકે છે આ રોગ

મેંદો ખાવાથી કબજિયાત, એસિડિટી અને પેટનું ફૂલવું તેમ જ આંતરડાના રોગ થઈ શકે છે.

ફાઈલ તસવીર

મેંદાની વાનગીથી થઈ શકે છે આ રોગ

મેંદાનો રિફાઇન્ડ લોટ ગ્લાયકેમિક ઇન્ડેક્સને 70 સુધી વધારી નાખે છે. જમ્યા પછી લોહીમાં શર્કરામાં વધારો પણ થઈ શકે છે.

ફાઈલ તસવીર

તમને આ પણ ગમશે

ન્યુટ્રિશન માટે કયો આહાર છે બેસ્ટ?

વજન ઘટાડવામાં મદદ કરશે ચૅરી ટમેટાં

મેંદાની વાનગીથી થઈ શકે છે આ રોગ

પિત્ઝા, બર્ગર, બ્રેડ જેવા મેંદાના ઉત્પાદનોમાં વધુ કેલરી હોય છે અને તેથી તે હૃદયના સ્વાસ્થ્ય માટે જોખમી છે.

ફાઈલ તસવીર

મેંદાની વાનગીથી થઈ શકે છે આ રોગ

મેંદાના ઉત્પાદનોમાં રોગપ્રતિકારક શક્તિ વધારવાના પોષક તત્વો જેમ કે વિટામિન્સ, મિનરલ્સ અને પ્રોટીનનો અભાવ હોય છે

ફાઈલ તસવીર

ન્યુટ્રિશન માટે કયો આહાર છે બેસ્ટ?

Follow Us on :-