?>

બેસ્ટ ખરીદવાલાયક ફ્લેગશિપ ફોન

ફાઈલ તસવીર

Gujaratimidday
News
By Dharmik Parmar
Published Jul 24, 2023

બેસ્ટ ખરીદવાલાયક ફ્લેગશિપ ફોન

Xiaomi 13 Pro આ ફોન Xiaomi ફ્લેગશિપ પ્રીમિયમ સુવિધાઓ સાથે રિઝનેબલ કિંમતમાં છે. ફોટોગ્રાફીના શોખીનો Xiaomi 13 Proના ટ્રિપલ કેમેરા સેટઅપથી ખુશ થઈ જશે.

ફાઈલ તસવીર

બેસ્ટ ખરીદવાલાયક ફ્લેગશિપ ફોન

Apple iPhone 14 Pro Max આ ફોન મેટલના 238 ગ્રામ હંક સાથે 120Hz રિફ્રેશ રેટ ધરાવે છે. 6.7-ઇંચ સુપર રેટિના XDR OLED ડિસ્પ્લે સાથેનો આ ફોન ખરીદવાલાયક છે.

ફાઈલ તસવીર

બેસ્ટ ખરીદવાલાયક ફ્લેગશિપ ફોન

Samsung Galaxy S23 Ultra આ એન્ડ્રોઇડમાં ડિફોલ્ટ ફ્લેગશિપ છે. આ ફોન 120Hz રિફ્રેશ રેટ સાથે 6.8-ઇંચ એમોલ્ડ છે.

ફાઈલ તસવીર

તમને આ પણ ગમશે

પરસેવાની ગંધને આમ કરો દૂર

ચકલીઓ ગમે છે, આ રીતે લો સંભાળ

બેસ્ટ ખરીદવાલાયક ફ્લેગશિપ ફોન

Asus ROG 7 Ultimate આ ફોન 246 ગ્રામનો છે. ફોનમાં 6.78-ઇંચની FHD+ AMOLED ડિસ્પ્લે 165Hz રિફ્રેશ રેટ સાથે છે.

ફાઈલ તસવીર

બેસ્ટ ખરીદવાલાયક ફ્લેગશિપ ફોન

Vivo 90X Pro આ ફોનમાં લાર્જ 1-ઇંચ કેમેરા સેન્સર અને ટ્રિપલ કેમેરા સેટઅપ છે.

ફાઈલ તસવીર

રણવીરનો સિમ્પલ-વ્હાઇટ લૂક!

Follow Us on :-