પાન ખાવાનું રાખો, આ થશે લાભ
આઈસ્ટોક
પાન ખાવાનું રાખો, આ થશે લાભ
પાનમાં એન્ટિ-ઇનફલેમેટ્રી અને એન્ટિ-ફંગલ ગુણ હોય છે. માટે આ પાનનું પેસ્ટ ઇન્ફેકશનની જગ્યાએ લગાડી શકાય.
આઈસ્ટોક
પાન ખાવાનું રાખો, આ થશે લાભ
પાનને આખી રાત પલાળી રાખી સવારે એમાં લીંબુ રસ ભેળવીને ખાલી પેટ પીવાથી મોટાપો દૂર થાય છે.
આઈસ્ટોક
પાન ખાવાનું રાખો, આ થશે લાભ
પાનને ચાવવાથી પેટ કે કબજિયાતની સમસ્યા પણ દૂર થાય છે.
આઈસ્ટોક
પાન ખાવાનું રાખો, આ થશે લાભ
પાનમાં રહેલ એન્ટિ-ફંગલ ગુણને કારણે મોંના બેક્ટેરિયા દૂર થાય છે. મોંમાંથી આવતી દુર્ગંધ દૂર થાય છે.
આઈસ્ટોક
પાન ખાવાનું રાખો, આ થશે લાભ
પાનને ખાલી પેટ ખાવાથી પાચનશક્તિ મજબૂત બને છે.
આઈસ્ટોક
ઉદ્ધવ ઠાકરેને મળવા પહોંચી સેના