?>

શેવિંગ વખતે લોહી નીકળ્યું? આ રહ્યા ઉપાય

ફાઈલ તસવીર

Gujaratimidday
Lifestyle News
By Dharmik Parmar
Published Aug 04, 2023

શેવિંગ વખતે લોહી નીકળ્યું? આ રહ્યા ઉપાય

લિપ બામ/વેસેલિન જ્યાં ચીરો પડ્યો હોય ત્યાં વેસેલિન અથવા લિપ બામ લગાવો. આ માટે આંગળીઓનો ચોખ્ખી હોવી જોઈએ.

ફાઈલ તસવીર

શેવિંગ વખતે લોહી નીકળ્યું? આ રહ્યા ઉપાય

હૉટ વૉટર કોમ્પ્રેસ લોહી ટપકતું રોકવા માટે ગરમ પાણીના કોમ્પ્રેસનો ઉપયોગ કરો. સ્કીન પર તેને દબાવી રાખો.

ફાઈલ તસવીર

શેવિંગ વખતે લોહી નીકળ્યું? આ રહ્યા ઉપાય

આઇસ ક્યુબ્સ રક્તસ્ત્રાવને ધીમો કરવા માટે બરફના ટુકડા મૂકી શકાય છે.

ફાઈલ તસવીર

તમને આ પણ ગમશે

ચોમસામાં આ રીતે કરો ત્વચાની સંભાળ

ત્વચાને કરો મોન્સૂન રેડી, અહીં છે ટિપ્સ

શેવિંગ વખતે લોહી નીકળ્યું? આ રહ્યા ઉપાય

ફટકડી જોકે ફટકડી એ તબીબી સૂચન નથી પરંતુ ઘણા લોકો તેને રક્તસ્ત્રાવ ઓછો કરવા ઉપયોગી માને છે.

ફાઈલ તસવીર

શેવિંગ વખતે લોહી નીકળ્યું? આ રહ્યા ઉપાય

એન્ટીપર્સપિરન્ટ તમે શેવિંગ ક્યાંક ચીરો પડે તો તે ભાગ પર એન્ટીપર્સપિરન્ટ વાપરી શકો.

ફાઈલ તસવીર

આજે મુંબઈમાં આવી છે વરસાદની આગાહી

Follow Us on :-