ઉનાળામાં આ 5 ફળો ખાવાના છે અઢળક ફાયદા
Istock
કેરી એન્ટીઑકિસડન્ટમાં વધારે છે, જેને કારણે રોગપ્રતિકારક શક્તિ વધે છે. તે કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને આંખની માટે ફાયદાકારક છે.
Istock
તરબૂચ ઘણાને ખૂબ પ્રિય છે. ઉનાળામાં તરબૂચ ખાલી તમને સ્વાદ જ નહીં, પરંતુ પોષક તત્વો પણ મોટા પ્રમાણમાં આપે છે.
Istock
પાઈએપલમાં વિટામિન સીનું પ્રમાણ વધુ હોય છે, જે કોષોના નુકસાન સામે લડવા અને તમારી રોગપ્રતિકારક શક્તિને વધારવા માટે મહત્ત્વપૂર્ણ છે.
સફરજન મેટાબોલિક રેટ વધારવા, હૃદયની તંદુરસ્તી સુધારવા અને બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
Istock
સક્કરટેટીમાં વિટામિન સી અને એનું પ્રમાણ વધુ હોય છે, જે બંને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.
Istock
હીટને હરાવવા આ છે 5 હેલ્ધી ડાયટ ટિપ્સ