?>

T-20 World Cupની મેચ માટે ઈન્ડિયા તૈયાર

@T20WorldCup

Gujaratimidday
Sports News
By Viren Chhaya
Published Jun 05, 2024

ટીમમાં યશસ્વી જૈસવાલ અને વિરાટ કોહલી આજની મેચમાં રમવાના છે. જેથી ઈન્ડિયા માટે ઓપનિંગ બેટર કોણ કશે તે મહત્ત્વની વાત છે.

@T20WorldCup

અનેક મહિના સુધી ટીમમાંથી બહાર રહ્યા બાદ હવે સિપ્ન બોલર યુઝવેન્દ્ર ચહલે ફરી કમબૅક કર્યું છે. જેથી તે મેચમાં ભારતને વિકેટ આપવશે.

@T20WorldCup

બાંગલાદેશ સામેની મેચમાં જોરદાર પર્ફોર્મન્સ કર્યા બાદ રિષભ પંત જખમી થયો હતો, જોકે હવે તે સાજો થઈ જતાં ટીમ ઈન્ડિયાને રાહત મળી છે.

@T20WorldCup

તમને આ પણ ગમશે

આ ખેલાડી બનશે ટીમ ઈન્ડિયાના નવા કોચ

IPL 2024 પહેલા દેશ આવે છે આ ખેલાડીઓ માટે

આઇપીએલ બાદ વર્લ્ડનો નંબર ટી-20 બેટર સૂર્ય કુમાર યાદવ ટીમ ઈન્ડિયામાં સામેલ થયો છે અને તે તેનું ફોર્મ કયાં રાખશે એવું લાગે છે.

@T20WorldCup

ભારતની આજે આયરલેન્ડ સામે આ વર્લ્ડ કપની પહેલી મેચ છે અને તે બાદ રવિવારે પાકિસ્તાન સામે મુકાબલો જામવાનો છે. જેમાં અક્ષર પટેલ પણ કદાચ રમી શકે છે.

@T20WorldCup

ચોમાસામાં આ વાતોનું રાખો ધ્યાન

Follow Us on :-