સૂર્યમુખીનાં બીજ છે સ્વાસ્થ્યવર્ધક
મિડજરની/એઆઇ
હાર્ટ હેલ્થ
આ બીજ મોનોઅનસેચ્યુરેટેડ અને પોલીઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ્સ ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં અને સારા કોલેસ્ટ્રોલને વધારવામાં મદદ કરે, જેનાથી હૃદય રોગનું જોખમ ઓછું થાય.
મિડજરની/એઆઇ
બ્લડ પ્રેશર કંટ્રોલ
મેગ્નેશિયમથી ભરપૂર માત્રામાં સૂર્યમુખીનાં બીજ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
મિડજરની/એઆઇ
હાડકાંની તંદુરસ્તી
કેલ્શિયમ અને ફોસ્ફરસ જેવા ખનિજો હાડકાંને મજબૂત કરવામાં અને ઓસ્ટીયોપોરોસિસનું જોખમ ઘટાડવામાં મદદ કરે છે.
મિડજરની/એઆઇ
કેન્સરથી રક્ષણ
સૂર્યમુખીનાં બીજમાંથી મળતા એન્ટીઓક્સીડેન્ટ્સ કેન્સરના કોષોના વિકાસને રોકવામાં મદદ કરે છે.
મિડજરની/એઆઇ
પાચન તંત્રમાં સુધારો, વજન ઘટાડવામાં મદદ
સૂર્યમુખીના બીજમાં ફાઈબર હોય છે, જે પાચનક્રિયાને સુધારવામાં મદદ કરે છે અને કબજિયાતની સમસ્યામાં રાહત આપે છે. તેમજ વજન નિયંત્રણમાં મદદરુપ થાય છે.
મિડજરની/એઆઇ
લૅક્મે ફૅશન વીકમાં બૉલીવુડ સેલેબ્ઝ