?>

લાલ ડ્રેસમાં સુહાનાનો `લેડી બૉસ` લૂક

પલ્લવ પાલીવાલ

Gujaratimidday
Entertainment News
By Nirali Kalani
Published Apr 12, 2023

મંગળવારે સુહાનાએ પહેલીવાર બ્રાન્ડ એમ્બેસેડર તરીકે એક ઈવેન્ટમાં હાજરી આપી હતી. ઈવેન્ટમાં તેનો લુક એટલો અદભૂત હતો કે તેની તસવીરો ખુબ જ વાયરલ થઈ રહી છે.

પલ્લવ પાલીવાલ

સુહાના મુંબઈમાં એક ઈવેન્ટમાં લાલ સૂટમાં તેના સ્ટાઈલિશ લુકથી લાઇમલાઈટમાં રહી હતી. સોશિયલ મીડિયા પર આ લુકને લઈને ઘણો ક્રેઝ જોવા મળી રહ્યો છે.

પલ્લવ પાલીવાલ

ક્રોપ્ડ બ્લેઝર અને મેચિંગ હાઈ-વેઈસ્ટ ટ્રાઉઝરમાં સજ્જ સુહાના બોસ-લેડી વાઈબ્સ આપી રહી છે.

પલ્લવ પાલીવાલ

તમને આ પણ ગમશે

આ 5 અભિનેત્રીઓના કમબૅકનો પણ રહ્યો દબદબો

બૉલ્ડનેસની હદ પાર કરી આ એક્ટ્રેસિસે

સુહાના માટે આ ઇવેન્ટ ખૂબ જ ખાસ હતી કારણ કે તેણીને આંતરરાષ્ટ્રીય મેકઅપ અને બ્યુટી પ્રોડક્ટ બ્રાન્ડ દ્વારા સાઇન કરવામાં આવી છે.

પલ્લવ પાલીવાલ

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સુહાના ખાન ટૂંક સમયમાં બોલિવૂડમાં પોતાની એક્ટિંગ ડેબ્યૂ કરવા જઈ રહી છે.

પલ્લવ પાલીવાલ

આ 5 અભિનેત્રીઓના કમબૅકનો પણ રહ્યો દબદબો

Follow Us on :-