?>

શેરડીનો રસ પીવાના છે આટલા ફાયદા

આઇસ્ટૉક

Gujaratimidday
Lifestyle News
By Rachana Joshi
Published Apr 06, 2023

એનર્જી બૂસ્ટર - શેરડીનો રસ ડિહાઇડ્રેશનમાં મદદરુપ થાય છે. શરીરનું તાપમાન ઘટાડીને ઠંડક આપે છે. તેમજ શરીરને ઝડપી ઉર્જા પ્રદાન કરે છે.

આઇસ્ટૉક

વજન ઘટશે - શેરડીના રસમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે જેને કારણે પેટ ભરેલું લાગે છે. એટલે જમવાની વધુ ઇચ્છા નથી થતી તેથી વજન પર નિયંત્રણ રહે છે.

આઇસ્ટૉક

મેટાબોલિઝમ વધારશે – શેરડીનો રસ પીવાથી પેટ સાફ આવે છે. જેને કારણે મેટાબોલિઝમને વેગ મળે છે. મેટાબોલિઝમને કારણે વજન ઘટવામાં પણ ફાયદો થાય છે.

આઇસ્ટૉક

તમને આ પણ ગમશે

સનસ્ક્રીન વાપરવું શા માટે છે ખૂબ જરૂરી?

પિરીયડ પેઇનમાં ખાવ આ ચીજો, મળશે રાહત

પાચનક્રિયા, લીવર માટે ફાયદાકારક – શેરડીના રસમાં રહેલા ફાઈબરને કારણે કબજિયાત અને અપચાની સમસ્યા દુર થાય છે. રસમાં રહેલું પોટેશિયમ પેટમાં પીએચ સ્તરને સંતુલિત કરે.

આઇસ્ટૉક

કમળામાં પડે ફરક – શેરડીનો રસ યકૃતને મજબૂત બનાવે છે અને હોર્મોનલ સંતુલનને પ્રોત્સાહન આપે છે, જે કમળાના ઉપચારમાં મદદરુપ થાય છે.

આઇસ્ટૉક

હનુમાન ચાલીસાથી થાય છે આ પાંચ લાભ

Follow Us on :-