?>

મુંબઈમાં જલાબાપાના આ મંદિરે ગયાં છો?

મિડ-ડે

Gujaratimidday
Lifestyle News
By Dharmik Parmar
Published Nov 08, 2024

મુંબઈમાં જલાબાપાના આ મંદિરે ગયાં છો?

પ.પૂ.સંતશ્રી હરિરામબાપાના વરદ હસ્તે ખાત મુહુર્ત સાથે આ મંદિરની પ્રતિષ્ઠા ૨૦૧૦માં કરવામાં આવી હતી.

મિડ-ડે

મુંબઈમાં જલાબાપાના આ મંદિરે ગયાં છો?

દર ગુરુવારે અહીં ભજન-કીર્તનનું આયોજન કરવામાં આવે છે.

મિડ-ડે

મુંબઈમાં જલાબાપાના આ મંદિરે ગયાં છો?

જલારામ ઝૂંપડીથી આરંભ થયેલ યાત્રા મંદિરમાં પરિણમી અને મંદિરમાં આજે જલારામ બાપાની આ ભવ્ય મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે.

મિડ-ડે

તમને આ પણ ગમશે

દિવાળીની ખરીદી ક્યાંથી કરશો?

નવરાત્રિના ઉપવાસમાં શું ન ખાશો?

મુંબઈમાં જલાબાપાના આ મંદિરે ગયાં છો?

ત્રણ શિખરોવાળું આ ભવ્ય મંદિર આછા ગુલાબી પથ્થરોથી નિર્માણ પામ્યું છે.

મિડ-ડે

મુંબઈમાં જલાબાપાના આ મંદિરે ગયાં છો?

મંદિરમાં રામ-લક્ષ્મણ-જાનકીની મૂર્તિ પણ દર્શન આપી રહી છે.

મિડ-ડે

રાહા કપૂરની પાર્ટીમાં દેખાયા આ સેલેબ્ઝ

Follow Us on :-