બાબુલનાથ મંદિરમાં કરાઈ વિશિષ્ટ ‘ઘી પૂજા’

બાબુલનાથ મંદિર

Gujaratimidday
News
By Karan Negandhi
Published Aug 06, 2024
મુંબઈના બાબુલનાથ મંદિરમાં અનેક ભાવી ભક્તો બાબુલનાથ મહાદેવના દર્શન કરવા આવતા હોય છે. એમાં પણ ખાસ કરીને શ્રાવણ મહિનામાં ભક્તોની ભારે ભીડ રહેતી હોય છે

શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે ત્યારે બાબુલનાથ મંદિરમાં વિશિષ્ટ ‘ઘી પૂજા’ કરીને બાબુલનાથ દેવની ભક્તિમાં ભક્તો લીન છે

શ્રાવણ મહિનામાં ચોક્કસ નિર્ધારિત દિવસોમાં બાબુલનાથ મંદિરમાં ખાસ વિશિષ્ટ ‘ઘી પૂજા’ કરવામાં આવે છે

તમને આ પણ ગમશે

શ્રી ગણેશના આગમન માટે મુંબઈગરાઓ તૈયાર

મુંબઈની ચિંતા ટળી: છલકાયા તળાવો

આ ‘ઘી પૂજા’ના દર્શન કરવા માટે શિવ ભક્તો મોટી સંખ્યામાં ઊમટી પડતાં હોય છે

‘ઘી પૂજા’ની વિશિષ્ટતા એ છે કે તે દરવખતે જુદી-જુદી થીમ પર તૈયાર કરવામાં આવે છે. આ વર્ષે શિવ-પાર્વતીના લગ્નની થીમ બનાવવામાં આવી છે

શેખ હસીનાના નિવાસસ્થાન પર હુમલો

Follow Us on :-