સિદ્ધિવનાયક મંદિર પહોંચ્યો સૂરજ પંચોલી
Yogen Shah
શુક્રવારે વિશેષ CBI કોર્ટે અભિનેતા સૂરજ પંચોલીને નિર્દોષ જાહેર કર્યો હતો, જેની પર તેની પ્રેમિકા અને અભિનેતા જિયા ખાનની આત્મહત્યા માટે પ્રેરિત કરવાનો આરોપ હતો.
Yogen Shah
નિર્દોષ છૂટ્યા બાદ, સૂરજ પંચોલીએ સિદ્ધિવનાયક મંદિરની મુલાકાત લીધી અને ભગવાન ગણેશના દર્શન કર્યા હતા.
Yogen Shah
`પુરાવાઓની અછત` ટાંકીને નિર્દોષ કોર્ટે તેને નિર્દોષ જાહેર કર્યો હતો. જિયા મુંબઈમાં તેના જુહુના ઘરે મૃત હાલતમાં મળી આવી હતી. તેણી 25 વર્ષની હતી.
Yogen Shah
એક અઠવાડિયા બાદ કથિત રીતે તેના દ્વારા લખવામાં આવેલ એક પત્રના આધારે, મુંબઈ પોલીસે સૂરજ સામે કલમ 306 (આત્મહત્યા માટે ઉશ્કેરણી) હેઠળ ગુનો નોંધ્યો હતો.
Yogen Shah
સૂરજ પંચોલીને મંદિર પહોંચ્યો ત્યારે અહીં પાપારાઝીએ તને કેમેરા કેદ કર્યો હતો.
Yogen Shah
ફોન ચાર્જ કરતી વખતે ટાળો આ પાંચ ભૂલો