?>

બાલવીરની નવી સીઝન જાહેર

PR

Gujaratimidday
Entertainment News
By Karan Negandhi
Published Jul 26, 2024

ભારતના વહાલા સુપરહીરો બાલવીરે દરેક વીતતી સીઝન સાથે અવિસ્મરણીય યાદો નિર્માણ કરીને દર્શકો પર કાયમી પ્રભાવ છોડ્યો છે

તાજેતરમાં બાલવીર-4 ખાસ સોની લિવ પર સ્ટ્રીમ થઈ હતી, જેને અદભુત પ્રતિસાદ મળ્યો હતો

હવે નવી ઘોષણામાં રોમાંચક નવી સીઝનમાં બાલવીરનું પુનરાગમન થશે. આ વખતે બાલવીર નવો મજબૂત દુશ્મન પરમનો સામનો કરશે, જેની પાસે શક્તિશાળી શાશમાગ છે

તમને આ પણ ગમશે

જુડવા દીકરીઓની મમ્મી રુબિનાનો પૂલ લુક

આ પાંચ ભારતીય પૌરાણિક શો જોયા?

સામર્થ્યવાન બાલવીર તરીકે દેવ જોશી અને તેના કટ્ટર દુશ્મન તરીકે વેન્કટેશ પાંડે છે

ઉપરાંત અન્ય કલાકારોમાં કાશ્મી તરીકે અદિતિ સંવાલ, આજીલ તરીકે અદા ખાન અને અદ્રષ્ટિગોચર શાશમાગ તરીકે આદિત્ય રણવિજય સાથે કલાકારો દર્શકોને તેમની બેઠક સાથે જકડી રાખશે

દેશમાં ઉજવાયો કારગિલ વિજય દિવસ

Follow Us on :-