?>

મુંબઈમાં ધુમ્મસ ભરી સવાર

Midday

Gujaratimidday
News
By Karan Negandhi
Published Oct 18, 2023

ખરાબ હવાની ગુણવત્તા કુદરતી પવનની પેટર્નમાં ફેરફારને આભારી છે, જેના પરિણામે હવામાં ધૂળના કણો રહે છે.

બુધવારે સવારે મુંબઈમાં એકંદરે હવાની ગુણવત્તા `મધ્યમ` શ્રેણીમાં નોંધાઈ હતી અને AQI 113 હતો.

મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનસ (CST) ખાતે હવાની ગુણવત્તા 301 AQI સાથે `ખૂબ નબળી` શ્રેણીમાં નોંધવામાં આવી હતી.

તમને આ પણ ગમશે

નવી મુંબઈના આ વિસ્તારમાં ભીષણ આગ

Mumbai:શ્રાદ્ધ પર લોકોએ કરી વિધિવત પૂજા

મઝગાંવ વિસ્તારમાં AQI 311 નોંધાયો હતો, જ્યારે કોલાબા વિસ્તારમાં તે 107 હતો. નવી મુંબઈનો એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 223 પર `નબળી` શ્રેણીમાં હોવાનું નોંધાયું હતું

બુધવારે મુંબઈમાં લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે.

હેં? પરફ્યુમથી વધે છે પરસેવાની સમસ્યા?

Follow Us on :-